ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2025 2:35 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાનાં અંતમાં ચીન અને જાપાનના ચાર દિવસના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15માં ભારત-જાપાન વાર્ષિક સમ્મેલનમાં ભાગ લેવા 29 અને 30 ઓગસ્ટ જાપાનની મુલાકાતે રહેશે.
બીજા તબક્કામાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સંમેલનમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાત લેશે.
ઉપરાંત, પ્રધાનમંત્રી મોદી સમિટમાં ભાગ લેનારા ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે.