ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2025 9:20 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ 25 ઓગસ્ટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ઉત્તર ગુજરાતમાં 307 કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. માર્ગોના નવીનીકરણ, અંડરપાસ અને ઓવરબ્રિજ સહિતના આ પ્રોજેકટથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી અમદાવાદના નિકોલમાં તૈયાર થયેલા એક સો 33 કરોડ કરતાં વધુના એક હજાર 449 આવાસ અને 130 દુકાનોનું 26મી ઓગષ્ટે લોકાર્પણ કરશે.