ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 17, 2025 7:42 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંદાજે 11 હજાર કરોડ રૂપિયાના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં અંદાજે અગિયાર હજાર કરોડ રૂપિયાના બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. જેમાં દ્વારકા એક્સપ્રેસવેનો દિલ્હી ભાગ અને શહેરી વિસ્તરણ માર્ગનો બીજો ભાગનો સમાવેશ થાય છે. શ્રી મોદી ઉદ્ઘાટન પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.