ઓગસ્ટ 7, 2025 9:16 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ PUSA ખાતે એમ.એસ. સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, શ્રી મોદી સભાને સંબોધિત કરશે અને પ્રથમ એમ.એસ. સ્વામિનાથન પુરસ્કાર પણ એનાયત કરશે.