ઓગસ્ટ 1, 2025 1:08 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસીમાં 2 હજાર 200 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઉત્તરપ્રદેશના વારાણસીના પ્રવાસે જશે. દરમિયાન તેઓ અંદાજે 2 હજાર 200 કરોડ રૂપિયાના ખર્ચે અનેક વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નવ કરોડ 70 લાખથી વધુ ખેડૂતોને 20 હજાર 500 કરોડ રૂપિયાથી વધુની રકમના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો પણ જાહેર કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.