પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસની મુલાકાત માટે માલદીવ પહોંચશે. પ્રધાનમંત્રી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ ‘વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી’ માટે ભારત-માલદીવ સંયુક્ત વિઝનના અમલીકરણમાં પ્રગતિની સમીક્ષા કરશે.
Site Admin | જુલાઇ 25, 2025 9:10 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસની મુલાકાતે માલદીવ પહોંચશે, ગઈકાલે પ્રધાનમંત્રીએ રાજા ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત કરી
