પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આજથી શરૂ થયેલું સંસદનું ચોમાસુ સત્ર ફળદાયી અને સમૃદ્ધ ચર્ચાઓથી ભરેલું રહેશે, જે દેશના લોકશાહીને મજબૂત બનાવશે. શ્રી મોદી આજે સવારે સત્ર શરૂ થાય તે પહેલાં સંસદની બહાર મીડિયાને સંબોધિત કરતાં આ મુજબ જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર વિશ્વએ ભારતની લશ્કરી શક્તિની તાકાત જોઈ છે. સેનાની શક્તિને પ્રોત્સાહન મળશે.
Site Admin | જુલાઇ 21, 2025 7:50 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજથી શરૂ થયેલું સંસદનું સત્ર ફળદાયી અને સમૃદ્ધ ચર્ચાઓથી ભરેલું રહેશે
