ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતમાં ઇયુ દેશોની વસ્તી જેટલા લોકોને બેન્કિંગ સિસ્ટમથી જોડવામાંઆવ્યા છે અને વિશ્વનું અડધું ડિજિટલ પેમન્ટ ભારતમાં થાય છે

નાણા મંત્રાલયે જણાવ્યું છે કે સજાતિય સમુદાયનાવ્યક્તિઓ માટે સંયુક્ત બેંક ખાતું ખોલવા અને સજાતીય સંબંધ ધરાવતી વ્યક્તિને નોમિનીતરીકે નોમિનેટ કરવા માટે કોઈ પ્રતિબંધ નથી. મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગે ગઈકાલેઆ સંદર્ભમાં એક એડવાઈઝરી બહાર પાડી હતી.સુપ્રિયા ચક્રવર્તી અને અન્ય વિરુદ્ધ યુનિયન ઓફઈન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટના 17મી ઑક્ટોબર,2023ના આદેશને ધ્યાનમાં રાખીને આ એડવાઇઝરી બહારપાડવામાં આવી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખાતાધારકના મૃત્યુનાંસંજોગોમાં નોમિની તેનાં ખાતામાં બેલેન્સ મેળવી શકે છે.