જુલાઇ 8, 2025 8:09 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી નામિબિયા પ્રવાસમાં બંને દેશ વચ્ચે આર્થિક ભાગીદારીને નવી ઉંચાઈએ લઈ જવાનો પ્રયાસ કરાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી નામિબિયા પ્રવાસમાં બંને દેશ વચ્ચે આર્થિક ભાગીદારીને નવી ઉંચાઈએ લઈ જવાનો પ્રયાસ કરાશે. નામિબિયામાં ભારતના હાઈ કમિશનર રાહુલ શ્રીવાસ્તવે આકાશવાણી સમાચાર સાથેની વિશેષ વાતચીતમાં કહ્યું, નામિબિયા સંશાધનોથી સમૃદ્ધ દેશોમાંથી એક છે અને એટલે કે, આ ક્ષેત્રોમાં ભારત-નામિબિયા વચ્ચે વ્યાપક સહકારની અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.