પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાંચ દેશો ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાના પ્રવાસે જશે. પ્રથમ તબક્કામાં, પ્રધાનમંત્રી ઘાનાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા સાથે વાતચીત કરશે.
તેમની મુલાકાતના બીજા તબક્કામાં, શ્રી મોદી આવતીકાલથી ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત લેશે. તેઓ ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કાંગાલુ અને પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર સાથે પણ વાતચીત કરશે.
Site Admin | જુલાઇ 2, 2025 8:45 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજથી પાંચ રાષ્ટ્રોની મુલાકાત ઘાનાના પ્રવાસથી શરૂ થશે