પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારને કરુણાથી ભરેલી અને ગરીબ કલ્યાણ પ્રત્યે સમર્પિત ગણાવી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ- NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર, લોકોને ગરીબીમાંથી બહાર લાવવાના કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાઓનો પણ ઉલ્લેખ કર્યો.
Site Admin | જૂન 5, 2025 7:42 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારને કરુણાથી ભરેલી અને ગરીબ કલ્યાણ પ્રત્યે સમર્પિત ગણાવી.