મે 26, 2025 2:35 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના શાસનકાળના 11 વર્ષ પૂર્ણ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના શાસનના કાર્યકાળના અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે. આજના દિવસે વર્ષ 2014 માં શ્રી મોદીએ ભારતના પ્રધાનમંત્રી પદનો હોદ્દો ગ્રહણ કર્યો હતો.. દેશના મતદારોએ ભાજપની સરકારને સ્પષ્ટ બહુમતી આપીને 30 વર્ષના જોડાણની સરકારના સમયગાળાનો અંત આણ્યો હતો. દેશના આધુનિક રાજકીય ઇતિહાસમાં આ ઘટનાને એક મહત્વના રાજકીય વળાંક તરીકે ગણાય છે.