ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 20, 2025 10:32 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 મૅ-એ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 મૅ-એ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિઓ કાર્યક્રમની 122-મી કડી હશે.લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટૉલ-ફ્રી નંબર 1800-11-7800, નરેન્દ્ર મોદી ઍપ્લિકેશન અથવા માય G.O.V. ઑપન ફૉરમના માધ્યમથી પણ મોકલી શકે છે. 23 મૅ સુધી મંતવ્યો અને વિચાર સ્વીકારવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ