પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપરાને દોહા ડાયમંડ લિગ 2025માં 90 મીટરના અંતરને પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ સિદ્ધિને નોંધપાત્ર ગણાવી અને કહ્યું, ખેલાડીનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન તેમના સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે. શ્રી મોદીએ કહ્યું, ભારતને આ સફળતા પર ગર્વ અને આનંદનો અનુભવ થઈ રહ્યો છે.
Site Admin | મે 17, 2025 2:29 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાલાફેંકના ખેલાડી નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા
