ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 30, 2025 2:20 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકનું આયોજન.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ રહી છે. પહલગામ આતંકી હુમલા બાદ મંત્રીમંડળની આ પહેલી બેઠક છે. મંત્રીમંડળની સુરક્ષા કાર્ય સમિતિની બેઠક પણ આજે યોજાય તેવી શક્યતા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ