ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 29, 2025 9:32 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યુગ્મ સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યુગ્મ સમિટમાં હાજરી આપશે. સંસ્કૃતમાં યુગ્મનો અર્થ સંગમ થાય છે. આ પ્રકારની પહેલી મહત્વપૂર્ણ નીતિ સંમેલન છે જે સરકાર, શિક્ષણવિદો, ઉદ્યોગ અને નવીનતાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને એક મંચ પૂરું પાડશે. વાધવાણી ફાઉન્ડેશન અને સરકારી સંસ્થાઓના સંયુક્ત રોકાણ સાથે લગભગ એક હજાર ચારસો કરોડ રૂપિયાના સહયોગી પ્રોજેક્ટ દ્વારા સંચાલિત આ કાર્યક્રમ ભારતની નવીનતા યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ