એપ્રિલ 24, 2025 3:32 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સનો રાજયકક્ષાનો કાર્યક્રમ મહેસાણા જીલ્લાના આખજમાં યોજાઇ ગયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયત દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સનો રાજયકક્ષાનો કાર્યક્રમ મહેસાણા જીલ્લાના આખજમાં યોજાઇ ગયો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધિત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, છેવાડાના માનવી મુખ્ય પ્રવાહમાં આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને તે માટે ગ્રામ્ય સ્તરે મુખ્ય જે વ્યવસ્થાઓ પહોંચે તે દિશામાં સરકાર કામ કરી રહી છે.