એપ્રિલ 6, 2025 2:16 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તામિલનાડુમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડશે. આ બે કિલોમીટર લાંબો પુલ ભારતીય ઈજનેરોના કૌશલ્યનો પરિચય આપતા સ્થાપત્યની અજાયબી છે અને દેશનો પહેલો દરિયામાં બંધાયેલો વર્ટિકલ લિફ્ટ બ્રિજ છે.
શ્રી મોદીએ રામેશ્વરમ-તાંબરમ એક્સપ્રેસને અને એક જહાજને લીલી ઝંડી આપી.