માર્ચ 26, 2025 6:49 પી એમ(PM) | પ્રધાનમંત્રી

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પટનામાં સેપક ટકરા વિશ્વકપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પટનામાં સેપક ટકરા વિશ્વકપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું,પુરુષોને રેગુ ટીમે ભારત માટે પહેલો સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. શ્રી મોદીએ સાત ચંદ્રક જીતનારી ભારતીય ટીમની પ્રશંસા પણ કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.