ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 2:37 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા ચાલી રહી છે. બંને દેશ વચ્ચે અનેક ક્ષેત્રમાં સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કરાશે.
શ્રી લક્સનની સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પર ભારત આવ્યું છે. અગાઉ શ્રી લક્સને સોશિયલ મીડિયા પોસ્ટમાં ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળનાં લોકોએ રાષ્ટ્રની પ્રગતિમાં આપેલા પ્રદાનની પ્રશંસા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ