પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચશે. શ્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. શ્રી મોદીની મુલાકાતને લઈને મોરેશિયસના લોકોમાં ઘણો ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે, મોરેશિયસની 70 ટકા વસ્તી ભારતીય મૂળના લોકો છે.
Site Admin | માર્ચ 10, 2025 9:28 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચશે.
