પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પૉલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. પૉલેન્ડની રાજધાની વારસૉમાં શ્રી મોદીનું સ્વાગત કરાશે. તેઓ પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદી અહી ભારતીય સમુદાયના લોકો, વેપારીઓ પ્રતિનિધિઓ સાથે ચર્ચા પણ કરશે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 10:47 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પૉલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે.
