માર્ચ 8, 2025 10:36 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના વાંસીબોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના વાંસીબોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શ્રી મોદી લખપતિ દીદીઓ સાથે સંવાદ પણ કરશે. દરમિયાન તેઓ પાંચ લખપતી દીદીઓને લખપતી દીદી પ્રમાણપત્રથી સન્માનિત કરશે.