પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા રાષ્ટ્રીય દૈનિકમાં લખાયેલા લેખની પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં લખાયેલા લેખને ટાંકીને શ્રી મોદીએ કહ્યું કે, આ લેખ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃત્રિમ બુદ્ધિમત્તા, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશ તેના ડિજિટલ ભવિષ્યને કેવી રીતે આકાર આપી રહ્યો છે તે વિગતવાર દર્શાવે છે.
Site Admin | માર્ચ 6, 2025 8:14 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા રાષ્ટ્રીય દૈનિકમાં લખાયેલા લેખની પ્રશંસા કરી હતી.