પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય બીજૂ પટનાયકને તેમની જયંતિએ યાદ કર્યા હતા. સોશિયલ મીડિયા સંદેશણાં
શ્રી મોદીએ રાજ્યના વિકાસમાં શ્રી પટનાયકના મહત્વના યોગદાન અને નાગરિકોને સશક્ત બનાવવાના તેમના પ્રયાસ પર પ્રકાશ પાડ્યો હતો.
શ્રી મોદીએ લોકશાહીના સિદ્ધાંતો પ્રત્યે શ્રી પટનાયકની અખૂટ પ્રતિબદ્ધતા, ખાસ કરીને કટોકટી પ્રત્યે તેમના વિરોધ પર ભાર આપ્યો હતો.
Site Admin | માર્ચ 5, 2025 1:56 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય બીજૂ પટનાયકને તેમની જયંતિએ યાદ કર્યા