માર્ચ 1, 2025 6:59 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે “કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ” વિષય પર પોસ્ટ-બજેટ વેબિનાર યોજાયો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે “કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ” વિષય પર પોસ્ટ-બજેટ વેબિનાર યોજાયો હતો. જેમાં સમગ્ર દેશમાંથી અનેક ખેડૂતો જોડાયા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પણ અનેક ખેડૂતો હાજર રહ્યા હતા. વેબીનારમાં શ્રી મોદીએ ખેડૂતોને લગતી લગતી અનેક યોજનાઓ અને લાભો વિશે જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.