ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય અંદાજપત્ર 2025 ને ભારતના વિકાસ માટે ગેમ-ચેન્જર ગણાવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય અંદાજપત્ર 2025 ને ભારતના વિકાસ માટે ગેમ-ચેન્જર ગણાવ્યું છે, અને વિકસિત ભારત તરફ દેશની યાત્રાને વેગ આપવામાં તેની ભૂમિકા પર ભાર મૂક્યો છે.
ગઈકાલે અંદાજપત્ર રજૂ કરાયા બાદ પોતાના સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું હતું કે, કેન્દ્રીય અંદાજપત્ર એઆઈ, રમકડા ઉત્પાદન, કૃષિ, ફૂટવેર, ફૂડ પ્રોસેસિંગ અને ગિગ અર્થતંત્ર સહિત અનેક ક્ષેત્રોમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ટકાઉ વિકાસ માટે માર્ગ મોકળો કરે છે.