પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અંદાજપત્ર 140 કરોડ ભારતીયોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શ્રી મોદીએ 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિના નિર્ણયને મધ્યમવર્ગ માટે લાભદાયી ગણાવ્યો.
શ્રી મોદીએ કહ્યું કે આ અંદાજપત્ર દરેક ભારતીયોના સપનાઓને પૂર્ણ કરે છે. આ બજેટથી બચત, રોકાણ, વપરાશ અને વિકાસને પ્રોત્સાહન મળશે.
કૃષિક્ષેત્ર માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જાહેરતોને પ્રધાનમંત્રીએ આવકારી હતી.
Site Admin | ફેબ્રુવારી 1, 2025 7:50 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અંદાજપત્ર 140 કરોડ ભારતીયોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે
