ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે દેશ 2047માં વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળમાં સંસદના પ્રથમ સંપૂર્ણ બજેટ સત્રની શરૂઆત પહેલા પત્રકારો સાથે વાતચીત કરી. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, 2047માં જ્યારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે દેશ વિકાસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરશે.
મોદીએ કહ્યું કે, ભારતે લોકશાહી રાષ્ટ્ર તરીકે 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને વૈશ્વિક સ્તરે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તે ખૂબ જ ગર્વની વાત છે.
શ્રી મોદી મિશન મોડ પર કામ કરવા અંગે આ મુજબ જણાવ્યું.
પ્રધાનમંત્રીએ સંસદના તમામ સભ્યોને દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યોગદાન આપવા પણ અપીલ કરી.