પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો આજે નવી દિલ્હીમાં સંવાદ કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.વાતચીત પછી ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો ગુરુવારે ચાર દિવસની ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા..
Site Admin | જાન્યુઆરી 25, 2025 9:30 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો આજે નવી દિલ્હીમાં સંવાદ કરશે
