ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 11, 2024 3:01 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગીતા જયંતિ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યુ કે, આ પાવન પર્વને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મ અને પરંપરાનું માર્ગદર્શન કરનારા ગ્રંથની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા. તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતા તમામ લોકોને કર્મયોગનો માર્ગ બતાવશે તેવી આશા વ્યક્ત કરી હતી