પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે, મંગલ મુંડાનાં નિધનથી માત્ર તેમનાં પરિવારને જ નહીં, પણઝારખંડનાં આદિવાસી સમુદાયને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે.
Site Admin | નવેમ્બર 29, 2024 6:19 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે
