પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકિ ટીમને મહિલા એશિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદી જણાવ્યું કે સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન ભારતીય ટીમે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. તેમની સફળતા ભવિષ્યના ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે.
Site Admin | નવેમ્બર 21, 2024 3:39 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકિ ટીમને મહિલા એશિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે
