પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંકજ અડવાણીને વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયન 2024 બનવા પર શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ તેમના સમર્પણ, જુસ્સા અને પ્રતિબદ્ધતા બદલ તેમની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું છે કે તેમની આ સફળતા ભવિ રમતવીરોને પ્રેરિત કરશે.
Site Admin | નવેમ્બર 12, 2024 6:35 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંકજ અડવાણીને વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયન 2024 બનવા પર શુભેચ્છા પાઠવી
