પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જીત બદલ શ્રી ડૉનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું કે, તેઓ ભારત—અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવામાં સહયોગ આપવા ઉત્સુક છે. શ્રીમોદીએ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને બંને દેશના લોકોના હિતમાં સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
Site Admin | નવેમ્બર 6, 2024 7:43 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જીત બદલ શ્રી ડૉનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી
