ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 5, 2024 7:12 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છઠના તહેવારમાં લોકોને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છઠના તહેવારમાં નહાઈ-ખાઈના અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ તમામ ઉપવાસીઓને વિશેષ શુભેચ્છાઓ આપી. તેમણે આશા વ્યક્ત કરી કે છઠ્ઠી મૈયાના આશીર્વાદથી તેમની વિધિ સફળતાપૂર્વક પૂર્ણ થાય.