પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ, આજે ગુજરાતી નવા વર્ષ નિમિત્તે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર ગુજરાતી ભાષામાં એક પોસ્ટમાં લખ્યું કે, આજથી શરૂ થયેલું આ નવું વર્ષ તમારા જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના. આવનારા વર્ષમાં તમારા બધા સપના સાકાર થાય અને દરેક દિવસ નવી ઉર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે,એવી પ્રાર્થના સાથે નવા વર્ષની શુભકામનાઓ…!! નવા વર્ષનીશુભેચ્છાઓ!”
Site Admin | નવેમ્બર 2, 2024 6:28 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ગુજરાતી નવા વર્ષ નિમિત્તે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી હતી
