પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી કચ્છ પહોંચ્યા હતા. અને કચ્છમાં ક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડીયાથી કચ્છ પહોંચ્યા હતા. અને કચ્છમાં ક્રીક સરહદીય વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સરહદ સુરક્ષાદળના જવાનોને મીઠાઇ ખવડાવીને દિવાળીની ઉજવણી કરી હતી.
શ્રી મોદીએ બીએસએફના અદમ્ય સાહસ અને દેશ પ્રત્યેના તેમના સમર્પણને સલામ કરી હતી.