પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિખ્યાત નૃત્યાંગના અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ કનક રાજૂના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ગુસ્સાડી નૃત્ય કળાની જાળવણી અને સંરક્ષણ માટે તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ કહ્યું કે, તેમનો વારસો ભાવિ પેઢીઓને પ્રેરણા પૂરી પાડતી રહેશે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 2:20 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિખ્યાત નૃત્યાંગના અને સાંસ્કૃતિક વ્યક્તિત્વ કનક રાજૂના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
