ઓક્ટોબર 23, 2024 9:02 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ૨૮ ઓક્ટોબરે અમરેલી જિલ્લાની મુલાકાતને ધ્યાનમાં લઈને લાઠીને નો-ફ્લાય ઝોન જાહેર કરાયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી ૨૮ ઓક્ટોબરે અમરેલી જિલ્લાની મુલાકાતને ધ્યાનમાં લઈને લાઠીને નો-ફ્લાય ઝોન જાહેર કરાયો છે.
એક જાહેરનામામાં પરવાનગી સિવાયના ફ્લાઇટ, હેલિકોપ્ટર, ડ્રોનના ઉતરાણ અને ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ખાતે મુખ્ય કંટ્રોલરુમ શરુ કરી આનુષાંગિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અમારા જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે લાઠી અને ચાવડમાં વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા કરાઇ પણ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.