પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિસાઇલમેન ઓફ ધ ઇન્ડિયાના નામથી પ્રખ્યાત અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના વિચાર અને દૃષ્ટિ દેશને વિકસીત ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 2:32 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિસાઇલમેન ઓફ ધ ઇન્ડિયાના નામથી પ્રખ્યાત અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી
