પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થયેલી નવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રીમોદીએ કહ્યું કે, શક્તિ વંદનાને સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે શુભ સાબિત થાય. પ્રધાનમંત્રી ઉમેર્યું હતું કે નવરાત્રીના પ્રથમ દિવસે, તેમણે મા શૈલપુત્રીને હાથ જોડીને પ્રાર્થના કરી છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 3:21 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થયેલી નવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી
