પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભગવાન સ્વામિનારાયણનું જીવન આધ્યાત્મિક સાધના અને નિઃસ્વાર્થ સેવાનું સાક્ષાત ઉદાહરણ હતું. તેમણે કહ્યું, તેમના અનુયાયી સમાજ, રાષ્ટ્ર અને માનવતાની સેવામાં ઘણા અભિયાન ચલાવી રહ્યા છે. વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન શ્રી મોદીએ કહ્યું, શિક્ષણ અને આરોગ્ય સંબંધિત પરિયોજનાઓ, ખેડૂતોના કલ્યાણનો સંકલ્પ અને જળ સંરક્ષણ સાથે જોડાયેલી પહેલ ખરેખર પ્રશંસનીય છે.
Site Admin | જાન્યુઆરી 23, 2026 3:19 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભગવાન સ્વામિનારાયણનું જીવન આધ્યાત્મિક સાધના અને નિઃસ્વાર્થ સેવાનું સાક્ષાત ઉદાહરણ હતું.