પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે રાત્રે સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ મંદિર પરિસરના વિવિધ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમજ આગામી આયોજન અંગેની પણ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી હતી.
Site Admin | જાન્યુઆરી 11, 2026 9:46 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે સાંજે સોમનાથમાં મંત્રજાપમાં ભાગ લીધો, દરિયાકિનારે અદભૂત ડ્રોન શો નિહાળ્યો, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી