જાન્યુઆરી 11, 2026 9:45 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથમાં વિશાળ શૌર્ય યાત્રામાં ભાગ લેશે – રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનું લોકાર્પણ કરશે

ગુજરાતના પ્રવાસના બીજા દિવસે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે અને શૌર્યયાત્રામાં જોડાશે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.આ શોર્ય યાત્રામાં પોલીસ દળના 108 અશ્વો પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજીઓનલ કોન્ફન્સનું ઉદ્ઘાટન કરશે. જેમાં અનેક દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ ઉપરાંત આજે સાંજે પ્રધાનમંત્રી મહાત્મા મંદિર ગાંધીનગર સુધીની મેટ્રો સેવાનું પણ લોકાર્પણ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.