પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સામૂહિક ચેતનાને જાગૃત કરવામાં પવિત્ર સોમનાથ ધામની કાલાતીત ભૂમિકા પર ભાર મૂક્યો. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું, સોમનાથ ધામ સદીઓથી તેની દૈવી ઉર્જાથી પેઢીઓને પ્રેરણા આપે છે.
તેમણે નોંધ્યું કે સોમનાથમાંથી નીકળતી ઉર્જા શ્રદ્ધા, હિંમત અને આત્મસન્માનના માર્ગને પ્રકાશિત કરતી રહે છે અને દરેક યુગમાં ભારતના લોકો માટે માર્ગદર્શક પ્રકાશ તરીકે કામ કરે છે.
Site Admin | જાન્યુઆરી 9, 2026 2:01 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની સામૂહિક ચેતનાને જાગૃત કરવામાં પવિત્ર સોમનાથ ધામની કાલાતીત ભૂમિકા પર ભાર મૂક્યો.