પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે. અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથ ખાતે વર્ષભરની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ પરના પહેલા હુમલાને 2026માં એક હજાર વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથમાં અનેક આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાશે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 7:48 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે.