ડિસેમ્બર 30, 2025 8:10 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને ક્ષેત્રીય નિકાસકારો સાથે સંવાદ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગ ખાતે યોજાયેલી એક બેઠકમાં પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને ક્ષેત્રીય નિકાસકારો સાથે વાતચીત કરી. તેમણે કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા તેમના મંતવ્ય અને સૂચન માંગ્યા હતાં.
આ બેઠક નિષ્ણાતો માટે દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને ભવિષ્યની પ્રાથમિકતાઓ પર તેમના મંતવ્યો અને મૂલ્યાંકન રજૂ કરવા એક યોગ્ય મંચ સાબિત થયું.
બેઠકમાં વિકાસને ટેકો આપવા, મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત કરવા અને ઉભરતા પડકારોનો સામનો કરવા માટે વધુ સુધારા અંગે ચર્ચા થઈ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.