પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા સંવાદ કર્યો. આ કાર્યક્રમને લઈને સમગ્ર દેશની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. જિલ્લાના સરહદી વિસ્તારોમાં લોકોએ રેડિયો અને ટીવીના માધ્યમથી પ્રધાનમંત્રીના વિચારો સાંભળ્યા હતા. તે માટે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના તાલુકાઓમાં ભાજપ દ્વારા બૂથ વાઈઝ વિશેષ આયોજન કરાયું.
Site Admin | ડિસેમ્બર 28, 2025 3:05 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો…