પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી હતી. તેઓ આવતીકાલે પરિષદની અધ્યક્ષતા પણ કરશે. શુક્રવારથી શરૂ થયેલી આ ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસ પ્રાથમિકતાઓ પર સતત સંવાદ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.
Site Admin | ડિસેમ્બર 27, 2025 7:39 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરી.